________________
શ્રી વીતરાગ સ્તોત્ર
૧૩૧ વિષે આપ્ત પુરૂષમાં આપનું પરમ સામ્રાજ્ય છે એમ કહેતે ન હોય, તેમ ક્વનિત કરે છે. (૭) तवोर्ध्वमूवं पुण्यद्धि,-क्रमसब्रह्मचारिणी । छत्रत्रयी त्रिभुवन, प्रभुत्वौदिशंसिनी ॥८॥
વધતી જતી એવી આપની પુણ્ય દ્ધિના ક્રમ સમાન ઉપરાઉપરી રહેલાં ત્રણ છ જાણે ત્રણ ભુવનને વિષે રહેલી આપની પ્રભુતાની પ્રૌઢતાને કહી રહ્યાં છે. (૮) एतां चमत्कारकरी, प्रातिहार्यश्रियं तव । चित्रीयन्ते न के दृष्ट्वा, नाथ ! मिथ्यादृशोऽपि हि ॥९॥
હે નાથ ! ચમત્કારને કરનારી આપની આ પ્રાતિહાર્ય લક્ષ્મીને જોઈને ક્યા મિથ્યાદિષ્ટિ આત્માઓ પણ આશ્ચર્ય નથી પામતા ? અર્થાત્ સૌ કોઈ આશ્ચર્ય પામે છે. (૯)
પ્રકાશ-છ.
लावण्यपुण्यवपुषि, त्वयि नेत्रामृताअने । माध्यस्थ्यमपि दौःस्थ्याय, किं पुनद्वेषविप्लवः ॥१॥
નેત્રને અમૃતના અંજન તુલ્ય અને લાવણ્ય વડે પવિત્ર શરીરવાળા એવા આપને વિષે મધ્યસ્થપણું
Jain Education International 2500 Pobrate & Personal Use Only
www.jainelibrary.org