SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૦ ] પરમાત્મપંચવિંશતિકા કડછી કોને પ્રાપ્ત થઈ નથી? અનુભવરૂપી જિવાવડે તેના રસને આસ્વાદ જાણનારા જગતમાં વિરલ છે. જિતેન્દ્રિયા નિતીધા, કાત્તામાનઃ રામશરદ ! પારમાર્તિ યાત્તિ, વિરમગ્ન રમિ: શા ઈન્દ્રિયોને જીતનારા, કૈધને જીતનારા, આત્માને દમનારા અને શુભ આશયવાળા મહાપુરુષો ભિન્ન ભિન્ન માગવડે પણ પરમાત્મ સ્વરૂપના જ્ઞાનને પ્રાપ્ત કરે છે. (૧૧) नूनं मुमुक्षवः सर्वे, परमेश्वरसेवकाः । दुरासन्नादिभेदस्तु, तद्भूत्यत्वं निहन्ति न ॥१२॥ સઘળા મુમુક્ષુ આત્માઓ નિશ્ચય કરીને પરમેશ્વરના સેવકોજ છે. દૂર, નિકટ આદિનો ભેદ તેમના સેવકપણને જરા માત્ર હરકત કરતો નથી. (૧૨) नाममात्रेण ये दृप्ता, ज्ञानमार्गविवर्जिताः ।। न पश्यन्ति 'परात्मानं, ते घूका इव भास्करं ॥१३॥ જ્ઞાન માગથી રહિત અને પરમાત્માના નામ માત્રથી ગર્વિષ્ટ બનેલા આત્માઓ ઘુવડ, જેમ સૂર્યને જઇ શકે નહિ તેમ, પરમાત્માને જોઈ શકતા નથી. (૧૩) ૨. સાનં ! Jain Education International 2500 PoEvate & Personal Use Only www.jainelibrary.org
SR No.004600
Book TitleJinabhakti
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages226
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy