________________
ચોરી બાંધી ચિહું દીસે, સુરગોરી રીતે ગાવે, સુનંદા - સુમંગલા, પ્રભુજીને પરણાવે. ૪. સર્વ સંગ છોડી કરી, પામ્યા કેવળજ્ઞાન, અષ્ટકર્મનો ક્ષય કરી, પહોંચ્યા શિવપુર ધામ, ૫. ભરતે બિંબ ભરાવીયાએ, શત્રુંજય ગિરિરાય શ્રી વિજયપ્રભસૂરિતણા, ઉદયન ગુણ ગાય. ૬.
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org