________________
અતિમૂઢ ને અજ્ઞાનથી પરિપૂર્ણ છું તોયે વિભો! બહુ ભકિતભાવે આપની સ્તવના કરી છે મેં પ્રભો!; તો ત્રિજગવંદન નાભિનંદન એટલી કરજો હવે કરૂણા તમારું દિવ્યશાસન પ્રાપ્ત થાય ભવોભવે. ૨૧
~ ૪૧
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org