________________
४३
મિથ્યાત્વ કેરૂં ઘોર અંધારું છવાયું વિશ્વમાં, વ્યામૂઢ થયું ત્રણ ભુવન પૂરૂં મોહના અતિજોશમાં; હે ત્રણ ભુવનના નાથ ખોલી મોહ ઘેલી આંખને,
ત્યારે તમોને જેમણે જોયા હશે તે ધન્ય છે. ૧૮
Jain Education International 2010_04 For Private & Personal Use Only
૪ર
www.jainelibrary.org