________________
જે ધન્ય છે તેને જ તારું દિવ્યદર્શન સાંપડે, રે પુણ્યહીન અભાગિયાની નજરમાં તું ના પડે; તેનો જનમ નિષ્ફળ ગયો જેણે નિહાળ્યો ના તને, ત્યારે તમોને જેમણે જોયા હશે તે ધન્ય છે. ૧૭
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org