________________
હે ત્રણ ભુવનના નાથ બેસી સ્વર્ણના સિંહાસને, સુર અસુર કેરી પર્ષદાથી વીંટળાઈ તે ક્ષણે; દેતા અપૂરવ ધર્મ કેરી દેશનાને આપ જે; ત્યારે તમને જેમણે જોયા હશે તે ધન્ય છે. ૧૫
Jain Eaucation internationar-2010
se sona ostronny
www.jainelibrary.org