________________
નવ કનક કમળે પાય ઠવતાં વિચરતાં પૃથ્વીતળે, તું ભવ્ય રૂપી કમળ વનને ખીલવે પ્રવચનબળે; તુજ દેશનાથી જે થયા પ્રતિબદ્ધ તે અતિ ધન્ય છે, ત્યારે તમને જેમણે જોયા હશે તે ધન્ય છે. ૧૪
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org