________________
રૂડી અહો તે પુમિતાલ - પુરી અયોધ્યાનું પરું, રૂડો હજારો વર્ષથી તે વિસ્તરેલો વટતરૂ; જ્યાં ધ્યાનની ધૂણી ધખાવી વર્ષા કેવળજ્ઞાનને, ત્યારે તમોને જેમણે જોયા હશે તે ધન્ય છે. ૧૩
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org