________________
એકાંતમાં જ્યારે તમે બે હાથને લાંબા કરી, કાયા કરી થિર ચિત્તને મન સુપ્રસન્નપણે ધરી; નિષ્કપ કાર્યોત્સર્ગમાં - ધરતા ધરમના ધ્યાનને, ત્યારે તમોને જેમણે જોયા હશે તે ધન્ય છે. ૧૨
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org