________________
२७
અવસર્પિણીના પ્રથમ એ ભિક્ષાગ્રહણનાં અવસરે, થઇ હરખ ઘેલા દેવગણ ઉત્કૃષ્ટ વસુધારા કરે; થઇ સાડી બાર કરોડ સોનૈયાની વૃષ્ટિ આંગણે, ત્યારે તમોને જેમણે જોયા હશે તે ધન્ય છે. ૧૦
Jain Education International2010_04 For Private & Personal Use Only
२७
www.jainelibrary.org