________________
મા :- ---
બે ભાઇ નમિને વિનમિએ તુજ ચરણ રૂપી પદ્મમાં, થઈ લીન કીધી સેવના કેવી ગજબ વન ભોમમાં; કે સર્વ વાંછિત રિદ્ધિ સિદ્ધિ પ્રાપ્ત થઈ તી એમને, ત્યારે તમોને જેમણે જોયા હશે તે ધન્ય છે. ૮
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org