________________
કાયા તમારી કનકવરણી, તેજ પુંજ વિખેરતી, વનરાઇ પૂર્ણ વિહારપથની તેથી રંગાઈ જતી; તે દશ્યના સાક્ષી મૃગોના વૃંદ પણ અતિ ધન્ય છે, ત્યારે તમને જેમણે જોયા હશે તે ધન્ય છે. ૭
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org