________________
ત્યાં લોચની વેળા વચન જે ઇન્દ્ર દેવે ઉચ્ચર્યા, તેથી કર્યો ચઉમુષ્ટિ લોચ પછી મહાવ્રત આદર્યા; ને વર્ષ એક સહ કીધો નિત્ય પાદ વિહારને, ત્યારે તમોને જેમણે જોયા હશે તે ધન્ય છે. ૬
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org