________________
દઈ દાન સંવત્સર લગી દારિદ્રય જગનું સહર્યું, ને જગતગુરૂ તે વિશ્વનું સામ્રાજ્ય પળમાં પરહર્યું સંસારથી નિષ્ક્રમણ કેરો પ્રથમ ભવ્ય પ્રસંગ છે, ત્યારે તમને જેમણે જોયા હશે તે ધન્ય છે. ૪
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org