________________
સોહામણી સુમંગલાને વળી સુનંદા સાથમાં, ચતુરાઇથી ચોરી રચી ઇન્દ્ર કરેલ વિવાહમાં; મીંઢોળબંધા વર બની શોભી રહ્યાતા જે સમે, ત્યારે તમોને જેમણે જોયા હશે તે ધન્ય છે.
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org