________________
૧૦૦
ભાવના વધુ
વધુ પ્રબળ થતી ચાલી ! કુદરતના કોઈ શુભ સંકેત હશે, કે ગમે તેમ, દીક્ષાના માગે પોતે એકલા નહી' જોડાતાં, પેાતાનાં ધ`પત્ની અને પુત્રને પણ દીક્ષામાં સાથે જોડાવાને નિણૅય લેવાયા. સ. ૨૦૦૩ના વૈશાખ વદ ૧૧ને દિવસે સુરતમાં જ શ્રી મેહનલાલજીના ઉપાશ્રય મળ્યે પૂ આ. શ્રી નિપુણપ્રભસૂરિજી મહારાજના વરદ હસ્તે ચીમનભાઈ, ધર્મ પત્ની ગજરાબહેન અને પુત્ર મહેન્દ્રકુમારની એકસાથે જ ભાગવતી દીક્ષાની મંગળિવિધ થઈ, અને તેનાં નામ અનુક્રમે શ્રી ચિદાનંદમુનિ, સાધ્વીશ્રી વિનીતાશ્રીજી અને શ્રી મૃગેન્દ્રમુનિ જાહેર થયાં.
શાસનપ્રભાવક
શ્રી ચિદાનંદમુનિજી જે વધેર્યાંથી ઝંખતા હતા તે સયમનેા માગ પ્રાપ્ત થતાં સયમની અપ્રમત્ત સાધના સાથે તપ-જપ અને જ્ઞાન-ધ્યાનમાં રસમગ્ન બની ગયા. તેઓશ્રીની યેાગ્યતા જાણી સ'. ૨૦૨૪ના ફાગણ વદ છના પાટણ મુકામે પંન્યાસપદ અર્પણ કરવામાં આવ્યું અને તેઓશ્રીની વધતી જતી યેાગ્યતા અને શાસનપ્રભાવકતાને કારણે સં. ૨૦૪૦ના વૈશાખ વદ ૧૧ને દિવસે માંડવી (જિ. સુરત) મુકામે પૂ. આ. શ્રી મુનિસુ ંદરસૂરિજી મહારાજના વરદ હસ્તે આચાર્ય પદ પ્રદાન કરી પૂ. આચાર્ય શ્રી ચિદાન દસૂરિજીના નામથી ઉદ્ઘાષિત કરવામાં આવ્યા.
,
પૂ. આચાર્ય શ્રી આજે પણ આટલી મેાટી ઉમરે અપ્રમત્તપણે જ્ઞાન અને સંયમની સાધનામાં વ્યસ્ત છે, પૂજયશ્રીની પ્રેરણા અને નિશ્રામાં શાસનપ્રભાવનાનાં વિવિધ કાર્યો અનેક સ્થળે થતાં આવ્યાં છે. ધાર્મિક સૂત્રેા અને સાહિત્યની વિશેષ રુચિને કારણે તેઓશ્રી દ્વારા ધમ સાહિત્યનાં પ્રકાશના થયાં છે. જૈનધમ નું દરેક પ્રકારનું સાહિત્ય – આબાલવૃદ્ધને તેમ જ સામાન્યવર્ગને અને વિદ્વગ ને ઉપયોગી અને રુચિકર થાય તેવું સાહિત્ય – મળતું રહે તે માટે તેઓશ્રીની પ્રેરણાથી સુરત ખાતે કીતિ પ્રકાશન ' નામની સંસ્થા સ્થાપવામાં આવી છે. વર્ષોથી આ સસ્થા દ્વારા જૈનસાહિત્યનાં પ્રકાશને થતાં આવ્યાં છે. માત્ર પૂજ્યશ્રી દ્વારા સોંપાદિત નહીં, પણ અન્ય આચાર્ય ભગવંતા અને વિદ્વાન મહાનુભાવેા દ્વારા લખાયેલા તેમ જ પૂના અપ્રાપ્ય એવા ધર્મગ્રંથાનું પ્રકાશન પણ આ સંસ્થા દ્વારા થાય છે. આમ, પૂજ્ય આચાર્યશ્રીનુ સાહિત્યપ્રકાશનના પુરસ્કર્તા રૂપે યાગદાન ખાસ નોંધપાત્ર બન્યું છે. તેમ જ અન્ય ધર્મ-આરાધના, ધ પ્રભાવના આદિનાં અનેકવિધ કાર્ય પૂજ્યશ્રી પોતાના શિષ્યસમુદાય – મુનિશ્રી મૃગેન્દ્રમુનિજી મહારાજ ( ન્યાયતી` ), મુનિશ્રી કીર્તિસૈનમુનિજી મહારાજ, મુનિશ્રી ધ ઘાષમુનિજી મહારાજ, મુનિશ્રી ભાનુમુનિજી મહારાજ આદિ સાથે અનેક સ્થળે પ્રવર્તાવતા રહી સકલ સઘ ઉપર મહાન ઉપકાર વર્ષાવી રહ્યા છે.
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org