________________
તપોમૂર્તિ પૂજ્ય આચાર્યપ્રવર શ્રી વિજયભકિતસૂરીશ્વરજી મહારાજ
અને તેઓશ્રીના સમુદાયવર્તી આચાર્યદેવ પૂ. આ. શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજ
આ. શ્રી વિજયસુબેધસૂરીશ્વરજી મહારાજ
આ. શ્રી વિજયવિનયચંદ્રસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી વિજયપ્રસન્નચંદ્રસૂરીશ્વરજી મહારાજ
આ. શ્રી વિજયરૂચમચંદ્રસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી વિકલ્પજયસૂરીશ્વરજી મહારાજ
شعر عر عر عر عر
વર્તમાનમાં વર્ધમાન તપની પ્રેરણા દ્વારા આયંબિલ તપનું વ્યાપક મહત્ત્વ દર્શાવનારા તપોભૂતિ, વચનસિદ્ધ મહાપુરુષ, શાસનદીપક અને
અપૂર્વ શાસનપ્રભાવક પૂ. આચાર્યશ્રી વિજયભક્તિસૂરીશ્વરજી મહારાજ
ભારતભરમાં ગામેગામ અને શહેશહેર આયંબિલતપનું મહત્ત્વ દર્શાવી, આયંબિલ શાળાઓને પાયે નાંખનાર પૂ. આ. શ્રી વિજયભક્તિસૂરીશ્વરજી મહારાજ સમીવાળાને નામે જગપ્રસિદ્ધ છે. પ્રગટપ્રભાવી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથજીથી ગુજરાતના સુપ્રસિદ્ધ વઢિયાર પ્રદેશના શંખેશ્વર ગામથી સાત ગાઉ દૂર રાધનપુર પાસેનું સમી ગામ રૂના વેપારનું મોટું મથક ગણાય છે. એ ગામમાં વિશાશ્રીમાળી જ્ઞાતિમાં શ્રી વસ્તાચંદ પ્રાગજીભાઈનું ધર્મિષ્ઠ ઘર હતું. જૈનશાસનની મોટામાં મોટી શાશ્વતી ઓળીની તપશ્ચર્યાની શરૂઆતના મંગલ દિને સં. ૧૯૩૦ના આ સુદ ૮ના શુભ દિવસે વસ્તાભાઈનાં તપસ્વિની સુશ્રાવિકા હસ્તબાઈએ પુત્રરત્નને જન્મ
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org