________________
શ્રમણભગવા–ર્
ધર્મ જાગૃતિની વિવિધ પ્રવૃત્તિઓના પ્રણેતા, વૈરાગ્યદેશનાદક્ષ,
પરમ શાસનપ્રભાવક
પૂ. આચાર્ય શ્રી વિજયહેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ
જન્મ : સ’, ૧૯૮૮ના શ્રાવણ વદ ૧૪ ( ખંભાત ); દીક્ષા સં. ૨૦૦૮ના જેઠ સુદ ૫ ( ભાયખલા ); ગણિપદ : સ'. ૨૦૩૯ના કારતક વદ ૫ ( ખંભાત ); પન્યાસ પદ: સ', ૨૦૪૧ના માગશર સુદ ૧૧ ( મલાડ ), આચાર્ય પદ : સ. ૨૦૪૪ના ફાગણ વદ ૩ ( ભાયખલા. ) ગુરુદેવશ્રી: સિદ્ધાંતમહાદધિ પૂ. આચાર્ય દેવ શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજના પટ્ટધર વમાન તપેાનિધિ પૂ. આચાર્ય શ્રી વિજયભુવનભાનુસૂરીશ્વરજી મહારાજના પટ્ટધર સમતાસાગર પૂ. પન્યાસજી શ્રી પદ્મવિજયજી ગણિવર્ય
૪૨૯
સયમ-સદ્ગુરુ કુલવાસ-સ્વાધ્યાય : પિતા અબાલાલ અને માતા મૂળીબેનના લાડીલા સંતાન, નામે હીરાભાઈ ને યૌવનની કળી ફૂટી હતી. સંસારનાં મેહક શમણાં સિરતાવત્ વહેતાં હતાં. સરસ્વતીબેન સાથે સંસારવર્ણાંક સગપણ થઈ ચૂકયુ` હતુ`. ખાઈમાં પડવાની તૈયારી જ હતી. મેાહનું ઝેર ધીરે ધીરે પ્રસરતું હતું. એવામાં પૂર્વભવના પ્રચ’ડ પુણ્યદયે પરમ ગુરુનાં પગલાં થયાં. લાલ બત્તી ધરી. પ્રવચનસુધાનું પાન કરાવી એ હળાહળનું વમન કરાવ્યું. મેાહક શમણાં શમ્યાં અને સંયમને! ચાલ મજીઠ રગ લાગ્યા. સાંડે સજ્જ થયા મહાભિનિષ્ક્રમણના માગે` સ'ચરવા. સંસારની સુખસાહ્યી, ભાગવિલાસ, અઢળક સપત્તિ ને સમૃદ્ધિને સાપની કાંચળીની જેમ ક્ષણવારમાં ઉતારીને સંયમ સ્વીકાર્યુ. હીરાભાઈ અન્યા મુનિ હેમચંદ્રવિજયજી. સરસ્વતીબેન બન્યાં સાધ્વીશ્રી સ્વયં પ્રભાશ્રીજી. રાગના સહચારિણીએ વિરાગમાં પણ સાથ આપ્યા ! ભાઇની વૈરાગ્યભરી વિદાયથી બહેન વિજ્યા પણ વિરક્ત અની. પણ તેને માહાધીન કુટુ બીએએ મેહના કારણે તરત જ લગ્નની એડીમાં બાંધી દીધી. બંધાયેલા મેાહના તાંતણાની અતૂટ બેડી તેડે નહીં તેા વિજયા શે કહેવાય ? સ્વતિ સાથે રહીને પણ બ્રહ્મચર્યની ભીષ્મ પ્રતિજ્ઞાનુ` કઠોર પાલન કરી, એ વર્ષોંની અખંડ સાધનાની આગમાં અંતરાયાને બાળી તેએ પણ સંયમી બન્યા, અને સાધ્વીશ્રી વસંતપ્રભાશ્રીજી તરીકે જાહેર થયા. પછી તેા કુટુંબમાં દીક્ષનાં દ્વાર ખૂલી ગયાં. ભત્રીજી દિવ્યા પણ સાધ્વીશ્રી દિવ્યયશાશ્રીજી થયાં.
પ્રાર'ભથી જ પુણ્યાયે પ્રાપ્ત થયેલેા પરમેÄ ગુરુકુલવાસ અને પેાતાના સાહજિક તીવ્ર ક્ષચેાપશમના કારણે જ્ઞાનસાધનાના યજ્ઞ આરંભ્યા. ગણતરીના કાળમાં જ પ્રકરણ, ભાષ્ય, કમ ગ્રંથ, ક પ્રકૃતિ, સંસ્કૃત પ્રાકૃત આદિ પાયા મજબૂત કર્યાં. સાથે સાથે સહુવતી મહાત્માએનીગુરુદેવશ્રીની ભક્તિ વિનય-વૈયાવચ્ચ કરવાનું ય ચૂકતા નહી. ઝળહેળા વૈરાગ્ય, વિશાળ સમુદાય, ગુરુવનું સતત સામીપ્ય ને સાંન્નિધ્ય, તેઓશ્રીનેા અનરાધાર મળતા વાત્સલ્યભાવ, શાસ્રસાપેક્ષ વાચનાઓ, હેતાળ હિતશિક્ષાએ ને પ્રેમાળ પ્રેરણાએ, સહવતી આના પરસ્પર સહાયક ભાવ, નિરંતર મળતાં ઉત્કૃષ્ટ આલંબના ને આદર્શો, તપ-ત્યાગ ને તિતિક્ષામય સાધનાનુકૂળ વાતાવરણ, રાત્રે સૂત્રેાનાં રટણ દ્વારા ગાજતાં ગગનભેઢી ગુંજના, સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીની સ્વાધ્યાય
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org