________________
શ્રીજંબૂદ્દીપ
અ ન શ્ય
૫ ધા રા
વિજ્ઞાન અને અધ્યાત્મના સુમેળ સાધી જૈનત્વ અને આત્વનું સંરક્ષણ કરતી આ વિશાળ યાજના અન્તત દનીય-પૂજનીય સ્થાના અને કાર્યાની રૂપરેખા.
૧. ૧૦૫ ફુટ ઊંચા કાર્યાત્સર્ગ મુદ્રામાં બિરાજમાન પ્રભુ મહાવીરદેવની ભવ્ય પ્રતિમા અને શ્રી મનેાહર કલ્પદ્રુમ પાર્શ્વનાથ પરમાત્માની ભવ્ય પ્રતિમા બિરાજમાન - ૧૦૮ ફુટ ઊંચું ભવ્ય જિનપ્રાસાદ,
૨. ભવ્ય અષ્ટલક નમસ્કાર દિર. (જેનું નિર્માણ ચાલુ છે. )
૩. ભવ્ય અટલક આરાધના ભવન (ઉપાશ્રય), ૪. વિજ્ઞાન ભવનમાં અનોખુ પ્રદર્શન :
આધુનિક વિજ્ઞાનના હેતુઓને સારી રીતે સમજાવતુ, પ્રાચીન સંસ્કૃતિના અદ્ભૂત રહસ્યાને છતું કરતું અને અવળી દિશામાં દેડી રહેલી માનવજાતને
C
અમ્પ ના આંચકો આપતુ; વિવિધ પ્રકારની અવનવી રચનાઓથી ભરપૂર અદ્ભુત અનોખુ પ્રદર્શન. ( હાલ કામ ચાલુ છે. )
૫. વિજ્ઞાન સાધન કાર્ય :
શ્રી જમૂદ્રીપ વિજ્ઞાન રિસર્ચ કેન્દ્ર દ્વારા ખગાળ-ભૂગાળ અને પ્રાચીન સંસ્કૃતિના વૈજ્ઞાનિક તથ્યેા વિશે સંશાધન ચાલુ છે.
૬, માહિતી દર્શન : દરરેાજ સાંજે ૭-૦૦ થી ૮-૩૦ દરમ્યાન ફરતા સૂર્ય-ચંદ્ર અને ૪૭૫ ફુટ ઊંચા મેરુપર્યંત સહિતની ૪૭૫ ફુટની પહોળાઈમાં જમૂદ્રીપની વિશાળ રચના સમક્ષ ખગાળ-ભૂંગાળના અવનવા રહસ્યા અને પ્રાચીન સ'સ્કૃતિના વૈજ્ઞાનિક તથ્યાની રસપ્રદ વિગતા સાથે માહિતી દન.
૭. ઉપરની તમામ આખા વિશે ઊંડાણથી સૌ કોઈને માહિતગાર કરતું “ શ્રી જ’મૂઠ્ઠીપ” માસિક લવાજમ આજીવન : રૂા. ૩૫૦, ત્રિવાર્ષિક : રૂા. ૧૨ય અને વાર્ષિક રૂા. ૫૦.
શ્રી અંતુભાઈ : મેનેજર
લિ.
જયેન્દ્ર ૨. શાહ : ડાયરેકટર શ્રી જ. વિ. ર. કે.
શ્રી વર્ધમાન જૈન પેઢી
જ’બુઢીપ સંકુલ * પાલીતાણા-૩૬૪ ૨૭૦ ફાન : ૨૩૦૭ * જમૂદ્રીપ સ’ફુલ
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org