________________
શ્રમણભગવંતા-ર
૨૧૧
રાજસ્થાનમાં ગેડવાડ, જોધપુર અને આખુ વિસ્તારમાં વિચરીને ઘણા અજૈનાને પ્રતિધ પમાડી, દારૂમાંસના ત્યાગ કરાવ્યેા. સૌમ્ય પ્રકૃતિ ધરાવતા આ જ઼્યાતિર ઉગ્ર વિહારી હતા. તેઓશ્રીએ ઘણાં વર્ષોં ફળફળાદિ પર જ ગુજાર્યા' હતાં. બામણવાડજી, દીયાણાજી, ધનારી, સુમેર આદિ તીર્થાંમાં ઘણા સમય ધ્યાન–સાધનાની ધૂણી ધખાવી હતી. જ્યાતિષ અને શિલ્પમાં ખૂબ પાર`ગત હતા. પૂજ્યપાદ શ્રી હીરવિજયસૂરિજી મહારાજ પછી, ૪૦૦ વર્ષના ઇતિહાસમાં સફળતાથી, સૂઝપૂર્વક, શાસ્ત્રવિધિથી પ્રતિષ્ઠા કરાવવામાં તેઓશ્રીનુ સ્થાન મેાખરે છે. પ્રકૃતિના પ્રેમી હાવાથી જંગલમાં માંગલ કરતા અને તેથી ‘મીઠા મહારાજ ’ તરીકે પ્રખ્યાત થયા હતા. પુજ્યશ્રી તપાગચ્છની ત્રણ પ્રખ્યાત ગાદીઓમાં ધનારીની ગાદીએ સ. ૧૯૯૭ના જેઠ સુદ ૧૧ને દિવસે શ્રી જિનવિજયજીમાંથી પૂ. આચાર્ય શ્રી વિજયજિનેન્દ્રસૂરીશ્વરજી મહારાજ રૂપે આચાય પદે આરૂઢ થયા. સં. ૨૦૦૩માં વૈશાખ સુદ ૩ને દિવસે શિવગંજમાં પૂ. આ. શ્રી હસૂરિજી મહારાજ પાસે ક્રિયેષ્ઠાર કરીને પટ્ટપ્રભાવક બન્યા, અનેક તીર્થોના ઉદ્ધારક તરીકે ખ્યાતિ પ્રાપ્ત કરી. અનેક શાસનપ્રભાવક કાર્યો દ્વારા જૈન શાસનના ધમ ધ્વજ લહેરાવ્યેા. સ. ૨૦૨૯ના જે વજ્ર ( ગુજરાતી : વૈશાખ ) પાંચમે શિવગંજ મુકામે કાળધર્મ પામ્યા. ત્યાં આજે શિખરબંધી ગુરુમ'દિર ઊભુ` છે. પૂજ્યશ્રી લગાતાર નવમા વર્ષીતપમાં સ્વર્ગવાસી થયા, એવા એ ઉગ્ર તપસ્વી હતા. આજ સુધીમાં તેઓશ્રીનાં ૧૦ ગુરુમંદિર નિર્માણ થયાં છે. પૂજ્યશ્રીના પટ્ટધર પૂ. આ. શ્રી વિજ્યપદ્મસૂરીશ્વરજી મહારાજ મંગલ કાર્યાં માટે નિશ્રા પ્રદાન કરી રહ્યા છે, એવા એ મહાતપસ્વી ગુરુવય ને કેટ કેટ વન !
અગણિત જિનાલયાનાં નિર્માણમાં પ્રેરક અને માદક, ગે!ડવાડ કેસરી ’
'
પૂ. આચાર્ય શ્રી વિજયપદ્મસુરીશ્વરજી મહારાજ
જ્ઞાનધ્યાન અને વિનયવિવેકના સંગમ એટલે પૂ. આ. શ્રી વિજયપદ્મસૂરીશ્વરજી મહારાજ. વીતરાગ પ્રભુના શાસનના અનાદિ-અનંત સિદ્ધાંતાની શુદ્ધ પ્રરૂપણામાં તેજસ્વી અને સદ્ગુણેાના ધારક પૂ આચાર્ય શ્રી શાસનના સાચા શણગાર બનીને જૈનધર્મની વિજયપતાકા લહેરાવી રહ્યા છે. રાજસ્થાનના સિર્રાહી જિલ્લાના શ્રી મામણવાડજી તીર્થ પાસે વીરવાડા ગામે સ. ૧૯૮૮ના શ્રાવણ વદ ૧૩ના શુભ ને સાલકી ગાત્રમાં, વીસા પારવાડ જ્ઞાતિમાં, શેઠ હંસરાજજીનાં ધર્માંશીલ ધર્મ પત્ની લક્ષ્મીબાઈની રત્નકુક્ષિએ તેમના જન્મ થયા. વ્યાવહારિક શિક્ષણ ખામણવાડજી મહાવીર જૈન ગુરુકુળમાં અને મુંબઇ વ્યાપારી હાઈસ્કૂલમાં લીધું. આઠ ધોરણ સુધીનો અભ્યાસ કર્યો. સાથેાસાથ ધાર્મિ ક અભ્યાસ અને સસ્કૃત-પ્રાકૃત ભાષાનું જ્ઞાન મેળવ્યું, યેતિષ અને શિલ્પકળા તેમ જ પ્રતિષ્ઠા-અંજનશલાકાદિનાં મુહૂર્તો જોવામાં વિશેષ સૂઝ મેળવીં. સૂરિમંત્રની પાંચે પીઠની આરાધના શ્રી બામણવાડા તીના ચાતુર્માસ દરમિયાન; ૨૩ વર્ષીની ભરયુવાન વયે સંસારની અસારતા સમજાઈ. જીવનમાં આરાધનાનુ અમૃત મળ્યું.
Jain Education International. 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org