________________
રોજ રોજ જ્યાં ત્યાં રહેતા ૨૦૦૦ થી વધુ મુંગા પશુઓ તૃપ્ત થઇ શકે તે મુજબ ઘાસ-પાણી અને ખોરાક વિગેરે મળે છે. જ્યાં માંદા-બિમાર-અશક્ત પશુઓની નિરંતર શ્રેષ્ઠ સારવાર થઇ રહી છે.
| ૨૦૦૦થી વધુ મુંગા પશુઓનું સૌથી બેસ્ટ અને સૌથી શ્રેષ્ઠ આશ્રયસ્થાના
જ્યાં ૪૦ કિલો લોટમાંથી સ્વ. દિલીપ-પરેશઅશોકચંદશાસાર્વજનિકપfજરાપોળ બનાવેલ રોટલા
પાંજરાપોળ તથા મીયાગામમાં
કુતરાઓને નિયમીત ખવડાવવામાં આવે છે. જ્યાં ૩૦ કિલો જુવાર અને દાણા આદિ પક્ષીઓને ચણા નિયમીત ખવડાવવામાં આવે છે.
એવી એક અનોખી અને આદર્શ પાંજરાપોળ રવ. દિલીપ પરેશ અશોકચંદ શાહ પાંજરાપોળ, મીયાગામ-કરજણમાં માત્ર રૂા૧, ૧૧, ૧૧૧/- કાયમી નીભાવણીમાં આપી ૨000 મુંગા પશુઓના અઢળક આશીર્વાદ મેળો.
જ્યાં મૃત્યુ શૈય્યા એ પડેલા પશુઓને
સતત નવકાર મંત્ર સંભળાવીને સુંદર સમાધી તથા આગામી ભવનું શ્રેષ્ઠ 1 ભાથુ બાંધી આપવામાં આવે છે એવી એક જીવહિત ચિંતક પાંજરાપોળ
રવ. દિલીપ-પરેશ અશોકચંદ શાહ પાંજરાપોળ - ઉદારદિલ દાતાઓને આપશે
જીવદયા દાનેશ્વરી બિરદ
તા.૨૯ જાન્યુઆરી ૨૦૦૬ ના રોજ એક વિશિષ્ટ સમારોહ આ પાંજરાપોળ મકામે યોજાશે. જ્યાં ગુજરાતના અગ્રગણ્ય નાગરીકોની હાજરીમાં કલ ૧૦૮ દાતાઓને જીવદયા દાનેશ્વરી બિરૂદ તથા પ્રમાણપત્ર તથા રસ્મૃતિચિન્હ અર્પણ કરવામાં આવશે અને દાતાઓનું નામ કાયમી ગ્રેનાઇટની તક્તિ ઉપર અંકીત કરવામાં આવશે.
નાણાં મોકલવા માટે પત્ર વ્યવહાર આ સરનામે કરવો : રવ. દિલીપ-પરેશ અશોકચંદ શાહ પાંજરાપોળ મીઆગામ, કરજણ, જી.વડોદરા. ફોનઃ (૦૨૬૬) ૨૩૨૨૧૪ Email:navkar_karjan@sify.com
ટ્રસ્ટ રજી.નં. E૩૯૦૦/તા.૧૨-૧૧-૧૯૮૭. દાન કલમ ૮૦જી હેઠળ ઇન્કમટેક્ષ માફ દાનની રકમ ‘સ્વ. દિલીપ-પરેશ અશોકચંદ શાહ સાર્વજનિક પાંજરાપોળના નામનો બૈક ઓફ બરોડા અથવા
સ્ટેટ બેંક ઓફ ઇંડીયા, મીઆગામ-કરજણ નો ડ્રાફટ અથવા ચેકથી ઉપરના સરનામે મોકલવા વિનંતી.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org