________________
..... જે વાચકોને માર્ગદર્શન ......................... આજથી ૩૦-૪૦ વર્ષ પહેલા યાત્રા કરવા જવાનું ઘણું કઠીન હતું. અપુરતા સાધનો હોવાને કારણે વર્ષે બે વર્ષે ૪ તીર્થ યાત્રા નો લોકો વિચાર કરતા હતા. પરંતુ આજે તેનાથી વિપરીત પરિસ્થિતિ છે, તે સમયે ૧૫૦-૨૦૦ પ્રાચીન તીર્થો ; હતા તેમાં આજે ૧૦૦ થી પણ વધુ બીજા નવા તીર્થો તૈયાર થયા છે. આજે સમય એવો છે કે તીર્થ યાત્રાનો સવારે વિચાર : આવે અને સાંજે સાધન લઇને યાત્રા કરવા નીકળવું હોય તો નીકળી જવાય તેવી ખુબજ સુંદર સગવડ ઉપલબ્ધ છે. પરંતુ દરેક યાત્રીકોની મુંઝવણ હોય છે કે પ્રવાસ પ્રોગ્રામ કઇ રીતે બનાવવો, કયા રૂટ પરજવું, નજીકમાં કયા બીજાતીર્થો આવી શકે તેમ છે. આ દરેક બાબતો યાત્રાળુ માટે ક્યારેક મુંઝવણ બને છે. પરંતુ તે મુંઝવણ માંથી માર્ગદર્શન મળી શકે તે માટે જૈન તીર્થ રોડ એટલાસ નામની બુક તૈયાર કરવામાં આવી છે. આ બુકના માધ્યમથી દરેક યાત્રાળુ ને જ્યા જવું હોય ત્યાં સુગમતા અને સરળતા રહે છે. યાત્રાળુ ચોકકસ તીર્થ સ્થળ પર પહોંચી શકે તે માટે જરુરી ચોકસાઇ કરેલા કિ.મી. અંતર : પણ આપવામાં આવેલ છે. સાથે સાથે જે તે તીર્થ સ્થળો ના એસ.ટી.ડી. કોડ સાથેના ફોન નં. પણ આપવામાં આવેલા : છે જેથી યાત્રાળુ સમયસર દરેકઠેકાણે પહોંચી શકે અને સગવડ પ્રાપ્ત કરીને યાત્રા કરવાનો લાભ લઇ શકે.
સંપાદક: જેનમિત્ર, પ્રદીપ જેન.
ક
-
0
ટણ રવીકાર માત્ર કોઇએકવ્યક્તિ આવી રીતે પ્રકાશન કરી શકે તે શક્ય જ નથી.તે માટે તેને ચોક્કસ સહાય (આ સહારા (જરૂરી પુસ્તકો) ની જરૂર પડે જ છે. અમે પણ તે બાબતે ચોકકસ માહિતી મેળવવા માટે કેટલાક જૈન ધર્મના : પુસ્તકો અને તીર્થોના પુસ્તકોનો અભ્યાસ કર્યો હતો. જેમને પણ તે બાબતે કામ કર્યું છે. તેમને અમે હંમેશા યાદ રાખીશું. : અમારો ઉદેશ માત્ર અને માત્ર સૌ કોઇને સુંદર માહિતી આપવાનો છે. તેમાં જેઓશ્રીની પણ સહાય અથવા સહારો મળ્યો ; છે. તેઓશ્રીનો અમે ત્રણ સ્વીકાર કરીએ છીએ.
માર્ગદર્શન આ પુસ્તકના પ્રકાશનમાં જે તે સંસ્થાઓએ ધાર્મિક, તીર્થ સંબંધી પુસ્તક પ્રગટ કર્યા છે તે તે પ્રકાશકોના તથા સંપાદકોના પુસ્તકો દ્વારા અમને પણ માર્ગદર્શન પ્રાપ્ત થયું છે. તે બદલ અમે તેઓના આભારી છીએ.
સદાયના ગઢણી જેનમિત્ર - જેનસત્ય સમાચાર
અમારો ઉદ્દેશ વિશેષમાં આ પુસ્તિકા પ્રગટ કરવાનો અમારો મુખ્ય ઉદેશ સ્વ. દિલીપ-પરેશ અશોકચંદ શાહ પાંજરાપોળને : વિશેષ રીતે પ્રચાર કરીને તે બાબતે જીવદયાપ્રેમીઓનું ધ્યાન દોરવાનો છે. આજ પાંજરાપોળે આજ સુધીમાં સેંકડો મુંગા
જીવોના પ્રાણ બચાવ્યા છે. હજારો પશુઓની પીડા ઓછી કરી છે. અસંખ્ય પશુઓને સાતા આપી છે. આ પાંજરાપોળને વિશેષઆર્થિક સહાય મળે તે બાબતે અમે આ અંક દ્વારા જીવદયાપ્રેમીઓને અપીલ કરીએ છીએ.
વધુ ન કહેતા હાલ આ પાંજરાપોળમાં સેવા પામી રહેલા ૩૦૦૦ થી વધુ પશુઓની સુંદર સારવાર થાય તથા. તેમને વિશેષ પ્રકારે સેવા મળે તે માટે જીવદયાના સત્કાર્યના યજ્ઞમાં આપ પણ યથા શક્તિ, કુલ નહીં તો કુલની પાંખડી
શો તેવી ભાવના. સંસ્થાને આર્થિક સહાય આપવા માટે આપ સીધો પત્ર વ્યવહાર સંસ્થાના સરનામે કરશો. આપના આર્થિક સહયોગમાં આપને ૮૦જીનો લાભ પણ મળશે.
અબોલ પશુઓ વતી, જેનમિત્ર અખબાર
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org