________________
(૧૦૧)શ્રી ભુવનભાનુમાનમંદીરમ્ તીર્થઃ સરનામું: શ્રી શત્રુંજ્ય તીર્થધામ ભુવનભાનુ માનસ્મંદિરમ્ સાવરોલી, રેલ્વે કોસીંગ પાસે, મુ.પો. માહોલી રોડ, વાયા શાહપૂર, સ્ટે. આસનગાવ, માહુલી રોડ,શાહપૂર,
ફોન નં. : ૦૨૫૨૭–૨૭૨૩૯૮/૨૭૦૩૭૧ વિશેષ વિગતઃ આ નૂતન તીર્થમાં યાત્રિકોને તમામ પ્રકારની સગવડતાવાળી ધર્મશાળા અને ભોજનશાળા છે.
(૧૦૨)શ્રી શંખેશ્વરધામ : સરનામુંઃ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ આરાધના ટ્રસ્ટ, મુ.પો.પોમણ, તા.વસાઇ, કામણ સ્ટેશન,મુંબઇ-અમદાવાદ હાઇવે નં૮ ચીંચોટી નાકા, કામણગામ, જી. થાના
ફોન નં. : ૦૨૫૦-૨૨૧૦૨૭૭/૨૨૧૦૪૪૭ વિશેષ વિગતઃ ધર્મશાળા આદિની સગવડ છે. (૧૦૩)શ્રી તલાસરી જૈન વિહાર ધામ તીર્થઃ સરનામું: શ્રી મલ્લીનાથ જૈન મંદિર, નેશનલ હાઇવે નં-૮, તલાસરી, જી. થાના,
ફોન નં. : ૦૨૫૨૧-૨૨૦૩૮૩
વિશેષ વિગત : અહીં ધર્મશાળા-ભોજનશાળાની ખુબ સુંદર વ્યવસ્થા છે.
૩૫
Jain Education International 2560 Bate & Personal Use Only www.jainelibrary.org