________________
(૮૯)શ્રી ઉનાતીર્થ: સરનામું: શ્રી અજાહરા પાર્શ્વનાથ પંચતીર્થ જૈન પેઢી, વાસા ચોક, મુ.પો.ઉના૩૬૨૫૬૦, જિ. જૂનાગઢ
ફોન નં. : ૦૨૮૫-૨૨૨૨૩૩
નજીક્માં આવેલા તીર્થો અજાહરા-પકિ.મી., દેલવાડા૬ કિ.મી.,દીવ-૧૩કિ.મી.,વેરાવળ-૮૫ કિ.મી. (૯૦)શ્રી દેલવાડા તીર્થઃ સરનામું : શ્રીઅજાહરા પાર્શ્વનાથ પંચતીર્થ જૈન પેઢી, વાસા ચોક, મુ.પો.દેલવાડા-૩૬૫૫૧૦,વાચા-ઉના,જિ.જૂનાગઢ
ફોન નં. : ૦૨૮૮૫–૨૨૨૨૩૩
નજીકમાં આવેલા તીર્થોઃ અજાહરા– ૬ કિ.મી., ઉના-૬ કિ.મી.
(૯૧)શ્રી પ્રભાસપાટણ તીર્થ સરનામુંઃ શ્રી પ્રભાસપાટણ જૈન શ્વે.મુ. સંઘ, જૈનદેરાસરની શેરી, મુ.પો.પ્રભાસપાટણ-૩૬૨૨૬૮, જિ.જૂનાગઢ
ફોન નં. : ૦૨૮૭૬-૨૩૧૬૩૮
નજીક્માં આવેલા તીર્થો: વેરાવળ-કિ.મી.. વિશ્વપ્રસિદ્ધસોમનાથ મંદિર અહિંદરિયા કાંઠે આવેલ છે.
૩૧
Jain Education International 2560 Bate & Personal Use Only www.jainelibrary.org