________________
(૮૧)શ્રી કદંબગિરિ તીર્થઃ સરનામું શ્રી જિનદાસ ધર્મદાસ ધાર્મિક ટ્રસ્ટ (કદંબગિરિ),ગામબોદાનોનેસ, પો.ભંડારિયા-૩૬૪૨૭૦, જિ.ભાવનગર
ફોન નં. : ૦૨૮૪૮-૨૮૨૧૦૧ નજીકમાં આવેલા તીર્થો : પાલિતાણા-૩૨ કિ.મી, તળાજા-૪૩ કિ.મી. (૮૨)શ્રી વલ્લભીપુર તીર્થ : સરનામું શેઠ શ્રી જિનદાસ ધર્મદાસ ટ્રસ્ટ,મુ.વલભીપુર-૩૬૪૩૧૦,જિ. ભાવનગર
ફોન નં. : ૦૨૮૪૧- ૨૨૨૪૩૩/ ૨૨૨૦૭૪ નજીકમાં આવેલા તીર્થો : ભાવનગર-૩૭કિ.મી., અમદાવાદ-૧૬ કિ.મી.,પાલિતાણા-૪૫,સોનગઢ-૩૨ (૮૩)શ્રી અયોધ્યાપુરમ તીર્થઃ સરનામું શ્રી જેન આર્ય તીર્થ, અયોધ્યાપૂરમ તીર્થ ટ્રસ્ટ, નવાગામ ઢાળ, અમદાવાદ-પાલીતાણા હાઈવે, વલ્લભીપુર, જિ.ભાવનગર ફોન નં. ૦૨૮૪૧- ૨૮૧૩૮૮, ફેક્સઃ૨૮૧૫૧૬ નજીકમાં આવેલા તીર્થોઃ વલભીપુર-૮કિ.મી.) બરવાળા- ૨૪ કિ.મી.,નંદનવન(તગડી)-૪૩ કિ.મી.
- ૨૮) Jain Education International 2500 Pobate & Personal Use Only www.jainelibrary.org