________________
(૭૫) શ્રી ઘેટીનીપાગ તીર્થ : સરનામું શ્રી સિદ્ધાચલ શણગાર ટુક, C/o લુણાવા મંગલ ભુવન, તળેટી રોડ, પાલીતાણા
ફોન નં. : ૦૨૮૪૮-૨૫૨૩૧૬
નજીકમાં આવેલા તીર્થો : શિહોર-૨૦ કિ.મી. ઘેટીનીપાગ જવા માટે પાલીતાણા તળેટીથી જઇ શકાય છે.
(૭૬)શ્રી શેત્રુંજી ડેમતીર્થ સરનામું: શ્રી શેત્રુંજય ડેમ તીર્થ પેઢી, શ્રી જિનદાસ ધર્મદાસ ધાર્મિકટ્રસ્ટ, પાલીતાણા તળાજા રોડ,મુ.પો.શેત્રુજ્યડેમ,તા. પાલિતાણા, ફોન નં.: ૦૨૮૪૮-૨૫૨૨૧૫ નજીકમાં આવેલા તીર્થો કદંબગિરિ--૧૯કિ.મી.,
તળાજા-૨૮ કિ.મી. પાલીતાણા-૧૨ કિ.મી.
(૭૭)શ્રી તળાજા તીર્થ સરનામું: શ્રીતળાજા તાલધ્વજ જૈન શ્વેતામ્બર તીર્થ સમિતિ, બાબુની જૈન ધર્મશાળા, મુ.પો. તળાજા, જિ. ભાવનગર ફોન નં. ૦૨૮૪૨-૨૨૨૦૩૦ (પહાડ૫૨) ૨૨૨૨૫૯ નજીક્માં આવેલા તીર્થો પાલીતાણા-૩૮કિ.મી., ઘોઘા-૪૭ કિ.મી., દાઠા-૨૮ કિ.મી., મહુવા-૪૫ કિ.મી., ક્દમ્બગિરિ-૪૩કિ.મી.
૨૬
Jain Education International 2560 Bate & Personal Use Only www.jainelibrary.org