________________
(૨૪ સાબરકાંઠા જિલ્લામાં આવેલા તીર્થોના
'ફોન નંબર અને સરનામા (૭૦)શ્રી ઇડર તીર્થ : સરનામું શ્રી આનંદજી મંગલજીની પેઢી, કોઠારાવાડા, ગોડીજી જૈન દેરાસર પાસે, મુ.પો. ઇડર-૩૮૩૪૩૦, ફોન નં. ૦૨૭૭૮-૨૫૦૦૮૦/પડાડપર-૨૫૦૪૪૨ નજીકમાં આવેલા તીર્થોઃ અહીંથી ૩ કિ.મી.પાવાપુરી
જળમંદિરનું નિર્માણ થયેલું છે. તથા હાઇવે પરધામનું - નિર્માણ થયેલું જ્યાં બધી સુવિધા ઉપલબ્ધ છે. (૭૧) શ્રી વડાલી તીર્થ સરનામું શ્રી વડાલી આદીનાથ જૈન શ્વે. મુ.પુ. તીર્થ, પો.વડાલી-૩૮૩૨૩૫, ઇડર-વડાલી હાઈવે, જિ. સાબરકાંઠા
ફોન નં. : ૦૨૭૭૮-૨૨૦૩૧૯/૨૨૦૪૧૯ નજીકમાં આવેલા તીર્થો આ તીર્થની બહાર અમદાવાદ હાઈવે પર ખૂબ જ સુંદર ૨૪ તીર્થકર તીર્થનું નિર્માણ થયેલું છે. આ તીર્થ ૪૦ પ્રતિમાઓ થોડા સમય પહેલા જ જમીનમાંથી પ્રાપ્ત થયેલ છે.ત્યાં ધર્મશાળા અને ભોજનશાળાની સગવડ ઉપલબ્ધ છે. ઇડરથી ૧૪ કિ.મી.,હિંમતનગરથી ૪૪ કિ.દૂર છે.
Jain Education International 2500 PORate & Personal Use Only
www.jainelibrary.org