________________
૧૧
(૩૧)શ્રી ચંદ્રપ્રભલબ્ધિ ધામઃ સરનામુંઃ શ્રી ચન્દ્રપ્રભ લબ્ધિધામ,મુ.પો.ધણપ, ને.હા.નં.-૮, ચિલોડા ચોક્ડી, જિ.ગાંધીનગર
ફોન નં. : ૦૭૯-૩૨૭૨૦૦૯ નજીક્માં આવેલા તીર્થો : અમદાવાદ-૨૮ કિ.મી., અમદાવાદ-અંબાજી હાઇવે પર આ તીર્થ આવેલું છે. કોબા-૧૩ કિ.મી., ગાંધીનગર-૧૦ કિ.મી.
(૩૨) શ્રી બોરીજ તીર્થઃ સરનામુંઃ શ્રી વિશ્વમૈત્રી
ધામ, શ્રી બોરીજ તીર્થ પેઢી, “જ” રોડ,અક્ષરધામ સામે, ગાંધીનગર
ફોન નં. : ૦૭૯-૩૨૨૬૩૮૦/૩૨૪૩૧૮૦ નજીકમાં આવેલા તીર્થો : ગાંધીનગર-૧૦કિ.મી., અમદાવાદ-૧૫કિ.મી.,કોબા તપોવન અને મેરૂધામ તીર્થો નજીકમાં જ છે.
(૩૩) શ્રી વામજ તીર્થ સરનામું : શેઠ શ્રી આણંદજી કલયાણજી પેઢી,મુ.પો. વામજ-૩૮૨૭૨૧
નજીકમાં આવેલા તીર્થો શેરીસા-૧૦ કિ.મી., અહીંથી ક્લોલ શહેર ૬ કિ.મી.દૂર ત્યાંથી મુખ્ય સડકથી ૮ કિ.મી આદરેજ તથા ત્યાંથી વામજ ૫ કિ.મી.દુર છે.
Jain Education International 2560 Bate & Personal Use Only
www.jainelibrary.org