________________
(૧૬)શ્રી સૂર્યપુર (સુરત) તીર્થઃ ભરૂચ શહેરમાં કુલ ૧૪પજિનાલયો આવેલા છે. ખાસ કરીને સુરતનું આગમ મંદિર જિનાલચ જોવા જેવું છે. સુરતમાં દસથી વધુધર્મશાળા છે. જેમાં ગોપીપૂરા, કાજીના મેદાનમાં યાત્રિક ભવન, સ્ટેશન રોડપરની ધર્મશાળા આદિ ખૂબ જ જાણીતી છે. (૧૭) શ્રી નવસારી તીર્થ : સરનામું શ્રી નવસારી જે.મૂ. જૈન સંઘ, શ્રી ચિંતામણી પાર્શ્વનાથ જિનાલય, મધુમતી, નવસારી(ધર્મશાળા-ભોજનશાળાની સગવડ મળી શકશે)
ફોન નં. : ૦૨૬૩૭ - ૨૫૮૮૮૨ નજીક્યાં આવેલા તીર્થો : સૂરત-૩૦કિ.મી. તપોવન-૬ (૧૮)શ્રી તપોવન સંસ્કારધામઃ સરનામું * તપોવન સંસ્કારધામ, મ.ધારાગિરિ, પો. બીલપોર – ૩૯૬૪૨૪,જિ.નવસારી.
ફોન નં. : ૦૨૬૩૭ - ૨૫૮૯૫૯ /૨૫૮૯૨૪ નજીકમાં આવેલ તીર્થો નવસારી-ઉકિ.મી.,ચીખલી૩૦ કિ.મી., સુરત-૩૦ કિ.મી. 'વલસાડ જિલ્લામાં આવેલા તીર્થોના
'ફોન નંબર અને સરનામા
Jain Education International 2500 Porrate & Personal Use Only
www.jainelibrary.org