________________
દર્શનાર્થે પધારો
શ્રી ધર્મસૂરિધામ
dીધે જ આ કાર્યક્ષ તથી વિનય મનસૂરીજી મહારાજ
dies કાશ al Rere Here
શ્રી પાર્શ્વપાલીદાદા વડોદરા-મુબઇ ને.હા.નં.૮, મુ.વરણામા,
જી.વડોદરા.(ગુજરાત)
ફોન : ૦૨૬૫-૨૮૩૦૯૫૧ અલૌકિક આશીર્વાદ પૂ.યુગદિવાકર આ.શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મ.સા. મુળનાયક શ્રી નિલકમલ પાર્શ્વનાથ ભગવાનની અત્યંત દેદીપ્યમાન અને ચમત્કારીક મર્તિ જ્યાં બિરાજમાન છે એવા શ્રી પાર્શ્વપદ્માવતી ધર્મ ધામ તીર્થના પ્રેરક પૂ.આ.વિ. શ્રી મહાનંદસૂરિજી મ. સા., વ. જાપધ્યાનસાધક આ.દેવ શ્રી મહાબલસુરીશ્વરજી મ. સા.ના માર્ગદર્શન મુજબ વડોદરાની સમીપમાં વરણામા ગામે નેશનલ હાઇવે નં.૮પર વિશાળ જગ્યાપર આ તીર્થનું નિર્માણ થયું છે. આ સંકુલમાં સાધુ-સાધ્વી ભગવંતને ઉતરવા માટે ઉપાશ્રય તથા યાત્રીકો માટે સુવીધાજનક ધર્મશાળા અને ભોજનશાળાની સગવડ ઉપલબ્ધ છે. ખાસ કરીને અમદાવાદ મુંબઇ ને.હા.પર રોડ ટચ આ તીર્થ આવેલું હોવાથી યાત્રીકોને અને સાધુ-સાધ્વી ભગવંતોને વધારે અનુકુળ રહે છે. અહીથી વડોદરા ૧૫ કિ.મી. દૂર છે.
તીર્થ માર્ગદર્શક : પ.પૂ.આચાર્ય દેવ વિજય મહાપદ્મસુરિજી મ. સા.
Jain Education International 2B0OTORate & Personal Use Only
www.jainelibrary.org