________________
B+
પર્યુષણ પર્વની આરાધના કરવા માટે પંડિતો તથા શ્રમણોપાષક યુવાનોને બોલાવો
જે ગામ-શહેરોના સંઘોમાં ગુરૂભગવંતોની ચાતુર્માસ દરમ્યાન ઉપસ્થિત ન હોય ત્યાં નીચે જણાવેલ સંસ્થામાં પત્રવ્યવહાર કરવાથી તેમના તાલીમ પામેલા યુવાનો અને પંડિતોને મોકલે છે.
અખિલ ભારતીય સંસ્કૃતિ રક્ષક દળ નિશા પોળ, ઝવેરીવાડ, રિલીફ રોડ,
અમદાવાદ-૩૮૦૦૦૧.
ફોન : ૦૭૯-૫૩૫૫૮૨૩, ૫૩૫૬૦૩૩ એલર્ટ જૈન ગ્રુપ ઓફ બોમ્બે
૧૮, ભાગ્ય લક્ષ્મી, ઓપેરા હાઉસ, કેનેડી બ્રીજ કોર્નર, મુંબઇ-૪.
ફોન : ૦૨૨-૨૩૮૦૮૬૨૧ (સમીરભાઇ ઝવેરી) શ્રી જૈન ધાર્મિક શિક્ષણ સંઘ શ્વે. જૈન કોન્ફરન્સ ગોડીજી બિલ્ડીંગ પાયધૂની,
૨૧૯/એ, કીકા સ્ટ્રીટ, મુંબઇ-૪૦૦ ૦૦૨.
Jain Education International 2500 Fotvate & Personal Use Only
www.janeibrary.org