________________
==૧૯)પાલીતાણા તીર્થની મુખ્ય પેઢીનું
સરનામું નીચે મુજબ છે. શ્રી આણંદજી કલ્યાણજીની પેઢી, તળેટી રોડ, .પો. પાલીતાણા, જિ. ભાવનગર, ગુજરાત-૩૬૪૨૭. ફોનઃ (૦૨૮૪૮) ૨૫૨૧૪૮,૨પ૨૩૧૨,૨૪૩૩૪૮
રહેવા-જમવા માટે પાલીતાણા તીર્થમાં કુલ ૧૧૦ જેટલી ધર્મશાળા આવેલી છે પાલીતાણામાં ગીરીવિહાર ભોજનશાળામાં માત્ર ૧ રૂપિયાના ટોક્ત ચાર્જથી ભરપેટ ભોજન મળે છે. આ સિવાય સિદ્ધક્ષેત્ર જે ન ભોજનશાળા અાદિ અનેક ભોજનશાળાઓ પાલીતાણામાં આવેલી છે.
આવવા/જવા માટે પાલીતાણા તમામ જૈન તીર્થ ક્ષેત્રોમાં પહેલા નંબરનું અને સર્વશ્રેષ્ઠ તીર્થ હોવાને કારણે કોઈપણ સ્થળ ઉપરથી અને આવવા માટે બસ મળી શકે છે. જિલ્લાનું મુખ્ય શહેર ભાવનગર થી થોડા થોડા સમયે પાલીતાણા આવવા માટે બસ અને ખાનગી વાહન મળતા જ રહે છે.
નજીકમાં આવેલા તીર્થ/સ્થળનું નામ ભાવનગર-પ૧કિ.મી.,ઘોઘા-પ૬ કિ.મી., ડેમ૧૨ કિ.મી.
કદમગિરિ–૩૨ કિ.મી., તળાજા-૩૮ કિ.મી.
Jain Education International 200 porate & Personal Use Only
www.jainelibrary.org