________________
૧૩
ચાલિ. રતનમાંહિ સારો હીરો, નીરોગી નરમાંહિ શીતલમાંહિ ઉસીરો, ધીરો વ્રત-ધરમાંહિ; તિમ સાવિ મંત્રામાં સારો, ભાખ્યો શ્રી નવકાર, કહ્યા ન જાયે રે એહના, જેહ છે બહુ ઉપકાર.
દુહા તજે એ સાર નવકારમંત્ર, જે અવર મંત્ર સેવે સ્વતંત્ર; કર્મ પ્રતિકૂલ બાઉલ સેવે, તેહ સુરતરૂ ત્યજી આપ ટેવે.
એહને બીજેરે વાસિત, હોયે ઉપાસિત મંત, બીજા પણ ફલદાયક, નાયક છે એ તંત; અમૃત ઉદધિ ફુસાર, સારા હરત વિકાર, વિષના તે ગુણ અમૃતનો, પવનનો નહીં રે લગાર.
દુહા જેહ નિર્બોજ તે મંત્ર જૂઠા, ફલે નહીં સાંતમૂહુઈ અપુઠા; જેહ મહામંત્ર નવકાર સાથે, તેહદોય લોક અલવે આરાધે.
ચાલિ. રતનતણી જિમ પેટી, ભાર અલ્પ બહુ મૂલ, ચૌદ પૂરવનું સાર છે, મંત્ર એ તેહને તુલ્લ; સકલ સમય અત્યંતર, એ પદ પંચ પ્રમાણ, મહસુ અ-ખંધ તે જાણો, ચૂલા સહિત સુજાણ.
દુહા પંચ પરમેષ્ઠિગુણગણ પ્રતીતા, જિન ચિદાનંદ મોજે ઉદીતા; શ્રી યશોવિજય વાચક પ્રણીતા, તેહ એ સાર પરમેષ્ઠિગીતા.
૨૧૮
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org