________________
આ વાત લાવ્યા છે: જિમ પુણીયો શ્રાવક રે, ફૂલના પગર ભરે.
૧. વર્ષા ઋતુમાં.... પારિજાત, ૨. શરદ ઋતુમાં.... કુન્દ (બૂચ) ૩. હેમંત ઋતુમાં... બોરસલી (બકુલ) ૪. શિશિર ઋતુમાં.. જૂઈ – જાઈ ૫. વસંત ઋતુમાં ... કેસૂડો ૬. ગ્રીષ્મ ઋતુમાં... શિરીષ (સરસડો)
તે તે ઋતુઓનાં પુષ્પો પૂરાં ખીલ્યાં પછી સ્વયં નીચે ખરી પડે છે. બાગમાં સ્વચ્છ કપડું જમીન પર પાથરી, એમાં એ પુષ્પો વીણી લઈ શકાય છે. આ રીતે પ્રભુજીની ભક્તિ કરવાથી ભાવોલ્લાસમાં અભિવૃદ્ધિ થાય છે.
ઔષધિઓના પ્રભાવની વાત કરતાં થોડીક વધારે વાત આજે તમને કરી. તમે સ્વયં સુજ્ઞ છો. વિચારજો અને ઉચિત જણાય તેમ કરવાનું રાખજો.
૪ - યહ સચ હૈ, ભગવાન હૈ... વિચારોમાં દાદા, અભિષેક, ઔષધિઓ... એવું જ બધું રમતું હતું, જ્યારે પરોઢ થયું, ક્યારે જાગવાનો સમય થઈ ગયો તેનો ખ્યાલ ન રહ્યો. જાગ્યા. ઘેલાં-વ્હેલાં તૈયાર થયા. અંગ-અંગ નાચી ઊઠે એવો થનગનાટ હતો. વાતાવરણમાં પણ એવો તરવરાટ હતો! અંગમાં આનંદનું નર્તન હતું અને મુખમાં દાદાનું કીર્તન હતું.
જલદીથી તૈયાર થઈ તળેટીએ પહોંચ્યા. પૂર્વ
૨૯ : અભિષેક
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org