SearchBrowseAboutContactDonate
Page Preview
Page 595
Loading...
Download File
Download File
Page Text
________________ દાખે આપ વિલાસ કરિ, જૂઠેલું ભી સાચ; ઈન્દ્રજાલ પર્ફે કામિની, તાસું તું મત રાચ. ૫૭ હસિત ફૂલ પલ્લવ અધર, કુચફલ કઠિન વિશાલ; પ્રિયા દેખી મત રાચ તું, યા વિષવેલિ રસાલ. ૫૮ ચર્મ-મઢિત હે કામિની, ભાજન મૃત પૂરીખ; કામ-કીટ-આકુલ સદા, પરિહર સુનિ ગુરૂ-શીખ. ૫૯ વિષય તજે સો સબ તજે, પાતક દોષ વિતાન; જલધિ તરત, નવ કયું તરે, તટની ગંગ સમાન ? ૬૦ ચાટે નિજ લાલા મિલિત, શુષ્ક હાડ જ્યું શ્વાન; તેમેં રાચે વિષયમેં, જડ નિજ રૂચિ અનુમાન. ૬૧ ભૂષન બહુત બનાવતેં, ચંદન ચરચત દેહ; વંચત આપહી આપકું, જડ ! ધિર પુદ્ગલ-નેહ. ૬૨ દુર્દમનકે જય કિયે, ઇન્દ્રિય જન-સુખ' હોત; તાતેં મન-જય કરનકું, કરો વિચાર-ઉદ્યોત. ૬૩ વિષય-ગ્રામકી સીમમેં, ઈચ્છાચારી ચરંત; જિન-આણા-અંકુશ ધરી, મન-ગજ વશ કરો સંત. ૬૪ એક ભાવ-મન પૌનકો, જૂઠ કહે ગ્રંથકાર; ચાર્ડે પવનહિત અધિક, હોત ચિત્તકો ચાર. ૬૫ જામેં રાચે તાહિમેં, વિરચે કરિ ચિત્ત ચાર; ઇષ્ટ અનિષ્ટ ન વિષયકો, યૂં નિશ્ચય નિરધાર. ૬૬ ૧. ગ સુખ. ૨. કરી. સમતા-શતક Jain Education International 2010_02 For Private & Personal Use Only ૫૧૯ www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy