SearchBrowseAboutContactDonate
Page Preview
Page 571
Loading...
Download File
Download File
Page Text
________________ દોર દેવાલની કેતિ દોરે, મતિવ્યવહાર પ્રકાસી હો; અગમ અગોચર નિશ્ચય નયી, દોર અનંત અગાસી હો. ચિ. ૪ નાના ઘટમેં એક પિછાને, આતમરામ ઉપાસી હો; ભેદ કલ્પનામે જડ ભૂલ્યો, લુબ્ધો તૃષ્ણા દાસી હો. ચિ. ૫ પરમ સિદ્ધિ નવ નિધિ હે ઘટમેં, કહાં હૃઢત જઈ કાશી હો; જશ કહે શાંત સુધારસ ચાખો, પૂરણબ્રહ્મ અભ્યાસી છે. ચિ૦ પદ (સક્ઝાય) અવિનાશીમાં મગ્નતા (રાગ ભીમપલાસી, ચિરિયા ચેરી હો – એ દેશી મન કિતહી ન લાગે હેજે રે, મન, ટેક પૂરન આસ ભઈ અલી ! મેરી, અવિનાસીકી સંજે રે. મન. ૧ અંગ અંગ સુનિ પિક-ગુન હરખે, લાગો રંગ કરજે રે, એ તો ફીટાયો નવિ ફીટે, કરહુ જોર જો જે રે. મન ર યોગ અનાલંબન નહિ નિષ્કલતીર લગી ક્યું રે, અબ તો ભેદ તિમિર મોહિ ભાગો, પૂરન બ્રહ્મકી સેજ રે, સુજસ બ્રહ્મક તેજે રે. મન૩ ૧. જ્ઞાન કલા નહિ ભાસી. ૨. ઉદાસી. ૩ ધર્મ. ૪ હે. ૫. સરખાવો જ્ઞાનસાર ઈદ્રિયજયાષ્ટક' શ્લોક ૫ गिरिमृत्स्नां धनं पश्यन, धावतीन्द्रियमोहित: । अनादिनिधनं ज्ञानं, धनं पार्थे न पश्यति ॥ ૬. ચાખ્યો. પદ (સાય) * ૪૯૭ Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy