SearchBrowseAboutContactDonate
Page Preview
Page 547
Loading...
Download File
Download File
Page Text
________________ પદ (સઝાય) સાચો જૈન (રાગ-ધન્યાશ્રી) જેન કહો કયો હોવે, પરમ ગુરૂ! જૈન કહો ક્યાં હોવ ? ગુરૂ ઉપદેશ બિના જન મૂઢા, દર્શન જૈન વિગોવે; પરમ ગુરૂ ! જેન કહો કયો હોવે ? ટેક ૧ કહત કૃપાનિધિ સમાજલ ઝીલ, કર્મમયલ જો ધોવે; બહુલ પાપમલ અંગ ન ધારે, શુદ્ધ રૂપ નિજ જોવે. પરમ. સ્યાદ્વાદ પૂરન જ જાને, નયગર્ભિત જસ વાચા; ગુન પર્યાય દ્રવ્ય જો બૂઝ, સોઈ જૈન હે સાચા. પરમ. ૩ કિયા મૂઢમતિ જ અજ્ઞાની, ચાલતા ચાલ અપૂઠી; જૈન દશા નિમંહી નાહી, કહે સો સબહી જૂઠી. પરમ. ૪ પરપરિનતિ અપની કર માને, કિરિયા ગર્વ ગહિલો; ઉનડું ન કહો કહ્યું કહિયે, સો મૂરખ પહિલો. પરમ. પ જેન ભાવ-જ્ઞાને સબમાંહી, શિવ સાધન સહિએ; નામ શું કામ ન સીઝે, ભાવ ઉદાસે રહીએ. પરમ ૬ જ્ઞાન સકલ નય સાધન સાધો, ક્રિયા જ્ઞાનકી દાસી; ક્રિયા કરત ધરતુ હે મમતા, યાહી ગલેમેં ફાંસી. પરમ. ૭ ૧. સરખાવો કર્તાની કુગુરૂ સ્વાધ્યાયમાંથી. ઘોટકની પરે પંથે ચાલે, શહેરમાં નીચું જોવે, ગડબડ ગાડાંની પરે ચાલે. જિનશાસનને વગોવે. કપટ કહિયા એહ જિર્ણદે.” ૨. જૈન શાસનને વગોવે ૩. જ્ઞાન ભાવ ૪. ભેખસે પદ (સજઝાય) . ૪૭૩ Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy