________________
निश्चित्यागमतत्त्वं,
तस्मादुत्सृज्य लोकसंज्ञां च । श्रद्धाविवेकसारं,
___ यतितव्यं योगिना नित्यम् ॥
આગમ તત્વનો નિશ્ચય વળી કરી,
લોકસંજ્ઞા તથા દૂરથી પરિહરી; સાર શ્રદ્ધા વિવેકાદિ છે જેહમાં,
યોગીએ યત્ન કરવો સદા તેહમાં.
(અધ્યાત્મસાર – આત્માનુભવાધિકાર – શ્લોક ૩૯
અનુ. આ. શ્રી હેમચંદ્રસૂરિ)
૫૪
ગૂજર સાહિત્યસંગ્રહ થશવાણી)
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org