________________
૫૦
હે દીન દયાળ, શરણાગતવત્સલ, કૃપાસિંધુ પરમાત્મા ! તુ મારા મનમાંથી જરા પણ ખસતા નહિં, તું નિર'તર મારો મનમંદિરમાં વસશે. જેમ કમળના વનથી પરાગ અલગ ન રહી શકે તેમ તારા સ્વરૂપની મહેક નિત્ય મારા મનમ`દિરમાં હાજો. તારુ' નિર'તર સ્મરણ કરવા માટે સમગ્ર આગમને સાર “નમા અરિહંતાણુ ' મત્ર નિત્ય મારા મનમદિરમાં વસેા તેવી હું તને વિનંતી કરું છું.
પરમ પૂજ્ય શ્રી સિદ્ધષિ ગણિ મહારાન્ત ઉમિતિ ભવપ્રપ ચાકથામાં સમગ્ર દ્વાદશાંગીના સાર શું છે તે જણાવતાં કહે છે કે
तस्मात् सर्वस्य सारोस्य द्वादशांगस्य सुंदर ! ध्यानयोग परं शुद्धः स हि साध्यो मुमुक्षुणा ||
હું સૌમ્ય ! આ સમસ્ત દ્વાદશાંગ રૂપ જિન પ્રવચનના સાર પરમ વિશુદ્ધ એવા ધ્યાનયેાગ છે. મુમુક્ષુઓએ તે ધ્યાનયેાગને સાધવા જોઈ એ.
मूलोत्तरगुणाः सर्वे, सर्वा चैव बहिष्क्रियः । मुनीनां श्रावकाणां च ध्यानयोगार्थमीरिता ॥
સર્વે મૂલ ગુણ અને સર્વે ઉત્તર ગુણા તથા સર્વ આદ્ય ક્રિયા કે જે મુનિએ અને શ્રાવકા માટે વિહિત છે, તે બધી ધ્યાનયેાગ માટે પ્રરૂપિત કરવામાં આવી છે. વિશુદ્ધ ધ્યેય-પરમાત્મા અરિહંત દેવનું ધ્યાન અને તે દ્વારા આત્મ સ્વરૂપના અનુભવ અને છેવટે આત્મ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org