________________
૩૮
પ્રભુ મેરે તું સબ ખાતે પુરા, પરકી આશ કહાં કરે પ્રીતમ, એ ટ્વીન ખાતે અધુરા....
આપણે આત્મા સાથે વિચાર કરીએ છીએ. પ્રભુ ! તું સવ વાતે પૂર્ણ છે.
પર વસ્તુની આશા તું શા માટે કરે છે ? તારા અંદર શુ. આછું' છે ?
આનંદ અને સુખ માટે આજ સુધી આપણે બહાર શેાધતા હતા. જગતના પદાર્થમાં સુખ છે તેમ સમજી દોડતા હતા. આજે પ્રભુની કૃપા થઈ. સુખ અને આનંદના મહાસાગર, પરમાત્માએ આપણા આત્માના અંદર બતાવ્યા, અનુભવ કરાવ્યા.
પરસંગ ત્યાગ,
લાગ નિજરંગશુ આનંદ વેલી અંકુરા.
Jain Education International
....
હું જીવાત્મા ! પરના સંગ છેડીને, આત્માના રગમાં લાગી જા, આનંદથી પૂર્ણ ભરાઈ
જઈશ....
આજે પામ્યા પરમ પદના, મીથા આજે ભ્રમણુ ભવના, દુઃખા સવે ક્ષય થઈ ગયાં, ખુલ્યાં ખુલ્યાં સકલ સુખના,
For Private & Personal Use Only
....
પથ તારી કૃપાથી, દિવ્ય તારી કૃપાથી; દેવ તારી કૃપાથી, દ્વાર તારી કૃપાથી. ( પ્રયાગ નં. ૪ પૂર્ણ.)
www.jainelibrary.org