________________
૧૪
ભાવની અસરકારકતા
આપણે ધ્યાન સમયે આંખ બંધ કરીને જે કાંઈ દૃશ્ય જોઈએ છીએ, જે કાંઈ ભાવથી ભાવિત બનીએ છીએ, જે કાંઈ સકલ્પ કરીએ છીએ તેની આપણા ઉપર શું અસર થાય છે ?
એક યાગી પુરૂષ હિમાલયની ગુફામાં બેઠા છે. ઠંડીમાં થરથરતા એક માણુસ યાગી પુરૂષ પાસે આવી પ્રાર્થના કરે છે, “હું ઠંડીમાં ધ્રૂજી રહ્યો છું. કાંઇ ઉપાય કરી નહીં તા ઠંડંડીમાં થીજી જઈશ.” તે વખતે યાગી પુરૂષ ་૨૨ બીજથી પેાતાની જાતનુ' અગ્નિ સ્વરૂપે ધ્યાન કરે છે, અને 'ડીથી ધ્રૂજતા માણસને પેાતાના કિરણા આપે છે. તેનાથી ધ્રૂજતા માણસની ઠંડી દૂર થાય છે. આ દૃષ્ટાન્ત શુ' બતાવે છે ? દિવાસળી ચાંપીને અગ્નિ સળગેલા કાઈ એ જોયા નથી; પરંતુ ઠ'ડી દૂર થવાનુ" કાર્ય (Result) થવાથી અગ્નિ પ્રગટ થયા હતા તે પશુ કબૂલ કરવું પડે છે. તે રીતે પ્રભુની કરૂણારૂપી અગ્નિમાં આપણી પાપવૃત્તિએ, દુષ્ટ ભાવા અને મલિન વાસનાએને આપણે નિત્ય ખળતી જોઇશું અને પ્રજ્વલિત અગ્નિ જ્વાળામાં પાપ વૃત્તિઓને મળીને ભસ્મીભૂત થતી જોઇશુ, તા જરૂર આપણી વાસના અને પાપવૃત્તિએ શાન્ત થઇ જતી આપણે જીવનમાં અનુભવીશું. નિશીથ સૂત્રમાં સમ્યક્ત્વના અતિચાર ‘શકા' ઉપર એક ઉદાહરણ આવે છે. એક માતાના બે પુત્રા હતા. એક પૂર્વની સ્ત્રીના અને એક પાતાના હતા. મા બન્નેને રાખ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org