________________
જલંત સફળતા (Redient
Sucess )ની ચાવી .
(૧) તમારે આ જન્મમાં અને
આવતા જન્મમાં કેવા બનવું છે. તમારે શું જોઈએ છે તેની
નોંધ કરે અને સંક૯પ કરો. (૨) તમે નક્કી કરેલ સંકલ્પમાં વારં
વાર ફેરફાર ન કરો. (૩) પરમાત્માના દિવ્ય પ્રભાવે તમારો
સંક૯૫ અવશ્ય પૂર્ણ થશે તેવી દેઢ શ્રદ્ધા રાખે. પ્રભુ ઉપરની
શ્રદ્ધા સંકલ્પમાં પ્રાણ પૂરે છે. (૪) તમારા સંક૯૫ મુજબનું દ્રશ્ય
ધ્યાનમાં તમારી સમક્ષ ઉપ
સ્થિત કરો. (૫) તે દ્રશ્યમાં ધ્યાન સ્થીર કરે. (૬) તમારે સંક૯૫ વર્તમાનકાળમાં
સિદ્ધ થતે ધ્યાનમાં જુઓ. (૭) તમારા સંક૯૫ પૂર્ણ થયા હોય
તેવા ભાવમાં જીવન જીવવું શરૂ કરો. તમે એક મહાન કલાકાર છો. તમારું જીવન તે જ તમારી કળા છે. તી. બાબુભાઈ કડીવાળા
Jain Education laternational
For Fivate & Personal use only
www.jainelibrary.org