________________
૩૯૦
પ્રિય વાચક મિત્રો :—
આ પુસ્તકમાં લખેલ પ્રયોગો શીઘ્ર ફળદાયી કરવા માટે.
(૧) તમારા સંકલ્પ સ્પષ્ટ અને દૃઢ કરા. દા. ત. પ્રયાગ ન. ૧ ની સાધના વખતે ચિંતા, ભય, શેક, અશાંતિ, ટેન્શનમાંથી છૂટા થવુ અને સુખ, શાંતિ, આનં ૢ અને નિર્ભયતા મેળવવી જ તેવા સકલ્પ દૃઢપણે કરવા.
પ્રયાગ નં. ૨ ની સાધના વખતે પાપવૃત્તિઓ, મલિન વાસનાઓ, દુષ્ટ ભાવાના નાશ કરવા જ છે તેવા સ`કલ્પ રાખવા.
પ્રયાગ ન'. ૫ વખતે પરમાત્માની દિગ્ધ શક્તિના પ્રવાહ મારામાં વહેતે રાખીને મારે દિવ્ય જીવન, પ્રેમકરુણામય, સુખ-આનંદ અને શક્તિથી પરિપૂર્ણ, ગુણુ. સમૃદ્ધિથી ભરપૂર મારું જીવન બનાવવુ જ છે. એવા.. સંકલ્પ કરવા. દરેક પ્રયાગને અનુકૂળ હાય તેવા હેતુ મુજબ સકલ્પ કરવા,
(ર) પરમાત્માની અચિંત્ય શક્તિ ઉપર નિષ્ઠાપૂર્ણાંક દેઢ શ્રદ્ધા રાખવી.
(૩) પ્રયાગ મુજખતું ચિત્ર સ્પષ્ટ રાખે. આ માનસ ચિત્રમાં સર્જનાત્મક દિવ્ય શક્તિ છે.
(૪) પ્રયાગમાં બની રહેલ વસ્તુને વમાન કાળમાં અનતી જુઓ. ( ભવિષ્યમાં આવુ બનશે તેમ નહી.) (૫) આશ્ચર્યકારક રીતે તમે બદલાઈ ગયા છે તેવ
અનુભવે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org