________________
મહાવિદેહ ધ્યાનના પરિશિષ્ટા પરિશિષ્ટર
શ્રી દેવલદ્રાચાય વિચીત શ્રી પાશ્ર્વનાથ ચરિત્રના આધારે
સર્વ કર્મ પ્રણાશકે
ધ્યાન વિધિ
૧. સ્મરણ
પવિત્ર આચારવાળા, પવિત્ર શરીરવાળા અને સમાધિ ( મન શાન્તિ )થી યુક્ત એવા ધ્યાતા પ્રથમ પ્રવિત્ર જગ્યાએ સુખપૂર્વક પૂર્વાભિમુખ અથવા ઉત્તરાભિમુખ બેસે. તે પછીઃ(૧) પકાસન કરે.
* શિવદત્ત નામના મંત્રી છે. તેનું કુટુ ખ દારિદ્ર અને રાજાના અપમાનથી પીડાય છે. કુટુંબમાં ત્રણ જણ છે. મંત્રીની પત્ની, દેવપ્રસાદ નામના પુત્ર અતે પુત્રની પત્ની.
શિવદત્તને એક વખત જ્ઞાની મુનિને યાગ થાય છે. તે પોતાના દારિદ્રાદિનાં કારણ પૂછે છે. મુનિ તેનાં પૂર્વભવનું વૃત્તાન્ત કહે છે અને જણાવે છે કે પૂર્વીકૃત સાધારણ કર્મીના કારણે તમા બધાંને એક કુટુબ મળ્યું છે. તમારા બધામાં દેવપ્રસાદનું અ ંતરાયકર્મ બહુ. ભારી છે તેથી તમેા બધાને આ ાદ્રિ અને અસન્માન ઉપસ્થિત - થયુ છે.
.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org