________________
૩૭૩...
તીન ભુવન નાયક શુદ્ધાતમ, તત્ત્વામૃત રસ બુઠ્ઠું' સકલ વિક વસુધાની લાણી, મારૂ મન પણ તુઠું રે. ૨ મનમેાહન જિનવર, મુજને,
અનુભવ પિયાલા દીધા રે;
પૂર્ણાનદ અક્ષય અવિચલ રસ,
ભક્તિ પવિત્ર થઈ પીધેા રે. ૩
જ્ઞાનસુધા લાલીની લહેરે, અનાદિ વિભાવ વિસાી રે; સમ્યગ્ જ્ઞાન સહજ અનુભવ રસ, શુચિ નિજ મેાધ સમાર્યા રે.૪ ભાલી સખીએ એમ શુ' જોવા, માહ મગન મત રાચેા રે; દેવચંદ્ર પ્રભુ શું એક તાને, મિલવા તે સુખ સાચા હૈ. પ
(આ સ્તવનના રચનારા શ્રી દેવચદ્રજી મહારાજ આજે વિહરમાન ભગવાનની પદામાં કેવળજ્ઞાની રૂપે બિરાજે છે. તેમને કોટી કોટી વંદના.)
પરમાત્મા સાથે સાચા હૃદયથી પ્રેમ કરી. પરમાત્મા પ્રત્યેના સાથેા પ્રેમ, જ્ઞાનનું રૂપ ધારણ કરે છે.
જિન કથિત સાચુ' જ્ઞાન પરમાત્મા પ્રત્યેના પ્રેમનું રૂપ ધારણ કરે છે.
Jain Education International
પ્રેમ એ જ્ઞાનના રસ છે અને જ્ઞાન એ પ્રેમની ાતિ છે.
* જેમ જેમ અરિહા સેવીએ રે, તેમ તેમ પ્રગટે જ્ઞાન સલુણુા. (૪૫ આગમની પૂજમાંથી.)
For Private & Personal Use Only
www.jainelibrary.org