________________
૩૪૧
જગતના મહાન જ્ગ્યાતિર, ત્રણ ભુવનના ત્રિભુવનેશ્વર, અખિલ બ્રહ્માંડના સવભૌમચક્રાધીશ્વર, સર્વેશ્વર, જીવે શ્વર, લેાકેશ્વર, જગતના મહાન સાથે વાહ પરમાત્મા સુવના મખમલ જેવા મુલાયમ કમળ ઉપર અધિષ્ઠિત થઇને આવી રહ્યા છે........... ........ આવું દૃશ્ય જોવું. ) આપણે પેતે પણ દેવદુંદુભિને ગ‘ભીર નાદ હૈ ભવ્ય આત્માએ ! તમે જો સ`સારના ત્રિવિધ તાપથી પીડાચેલા હૈ, અને જો ભવસમુદ્રથી પાર ઉતરવા ઇચ્છતા હા તે જગતના મહાન સા વાહ, કોટાનુકાટી જવાના પરમ ઉદ્ધારક તીર્થંકર પરમાત્માનું શરણુ અ`ગીકાર કરો. ” સાંભળી કરૂણાસાગર પ્રભુની પાસે પહેાંચી ગયા. ( આવુ’ દૃશ્ય જોવુ. )
પ્રાતિહાર્યોથી યુક્ત પરમાત્માના દર્શન થતાં આનંદવિભાર બની ગયા....રામરાજી વિકવર થઈ ગઈ. ( આવુ સવેદન કરવુ.).....
પામ્યા આનંદ પૂર કે દુઃખ દૂરે ગયાં,
દીઠે તુમ દેદાર કે વાંછિત સવિ ફળ્યાં; પામ્યા નવનિધિ રિદ્ધિ કે સિદ્ધિ સવિ મિલી,
દીઠે તુમ દેદાર કે આશા સિવ ફળી. મહાપ્રભુના પ્રભાવથી અહિંસાનુ આંદોલન ઉત્પન્ન થયું છે. જન્મજાત વૈરને ધારણ કરનારા પ્રાણીએ નૈસર્ગિક વૈરભાવથી મુક્ત મની પરસ્પર વાત્સલ્ય લાગ્યાં. મત્રી ભાવના મધુર રસ
ભાવમાં વવા
સમગ્ર પૃથ્વી મંડળમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org