________________
૩૩૯
•••••••
મહા હિમવંત પર્વત ઓળંગી આપણે હરીવંશ ક્ષેત્ર ઉપરથી પસાર થઈ રહ્યા છીએ.”
નિષિદ્ધ પર્વત ઓળંગીને આપણે મહાવિદેહના કચ્છ નામના વિજય ઉપરથી પસાર થઈ રહ્યા છીએ ...
સીતા નદી એળગી આપણે મહાવિદેહના પુખલવઈ વિજય ઉપર આવી પહોંચ્યા છીએ.....
પુંડરીગિણી નગરી તરફ આપણે આગળ વધી રહ્યા છીએ.
આપણું વિમાન ધીમે ધીમે નીચે આવી રહ્યું છે....
મહાવિદેહની પરમ પવિત્ર પુણ્યભૂમિ ઉપર આપણે ઉતરાણ કર્યું છે................
અજાણ્યા પ્રદેશ છે, ભગવાન કઈ બાજુ વિહાર કરતા હશે ? કઈ દિશા તરફથી અવાજ આવતું હોય તે સાંભળવા લક્ષ્ય ખેંચ્યું.
ત્યાં તે દૂર દૂર દેવદુંદુભિને અવાજ સંભળાવા લાગે.
આનંદથી હૈયું ભરાઈ ગયું........
જે દિશામાંથી દેવદુંદુભિને અવાજ આવતો હતે તે દિશામાં આપણે પ્રયાણ શરૂ કર્યું... દૂર દૂરથી ભગવાન આવી રહ્યા છે...........
(આવું દશ્ય જેવું.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org