________________
૩૩૨
' સાતરાજ
જઈ બેઠા,
અળગા
""
પણ ભગતે અમ મનમાંહું પેઠા,
ઉ. મોાવિજયજી મ
જ્યારે સાચી ભક્તિ ઉત્પન્ન થાય છે ત્યારે પરમાત્મા ત્યાં હાજર હાય છે.
પરમાત્માનાં દર્શન કે મિલન સિવાય શરીરમાં પ્રાણ ન ટકે, તેવી પ્રભુમિલનની તીવ્ર ઝંખના આપણા જીવનમાં લાવવા માટે સંકલ્પનું બળ વધારવું જરૂરી છે. જ્યારે આપણને આવા પ્રભુમિલનના સત્ય સ'કલ્પ નિષ્ઠાપૂર્વકના થાય છે, ( Appointment with the Highest) ત્યારે પરમાત્માના અવશ્ય મેળાપ થાય છે, પણ તે માટે પ્રભુવિરહની એક ક્ષણ વરસ સમાન લાંબી લાગવી જોઈએ. સાહિમા એક ઘડી પ્રભુ તુમ વિના, જાય વરસ સમાન (૨) પ્રેમ વિરહ હવે કેમ ખમુ, જાણે! વચન પ્રમાણુ (૨) ઘડી ચે ન વિસરા હા સાહિબા, ’
પ્રભુદર્શનની આવી લગની જ્યારે મનુષ્યને લાગે છે ત્યારે જ પરમાત્મા મળે છે. પરમાત્માના વિયેાગ વખતે થયેલા ભાવા, વિચાગમાં રહેલા વિશિષ્ટ યાગને ખતાવે છે, વિયેાગ વખતે આપણે જેની ઇચ્છા કરીએ છીએ તે વસ્તુ (object) ઘણી દૂર હાય છે, પણ વિયેાગ વખતે એક વિશિષ્ટ યાગ થાય છે, જેનાથી સ્મરણ અને ધ્યાન દ્વારા વસ્તુની નિકટતા અનુભવાય છે.
રાવણુ સીતાને ઉપાડી લકામાં લઈ ગયા. રામે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org