________________
૩૨૨
ધ્યાન પૂરૂ· થયા પછીની પરમાત્માને પ્રાથના :પ્રભુ છે ત્રિભુવનનાથ, દાસ છું તાહરા,
કરૂણાનિધિ ! અભિલાષ એ છે મુજ એ ખરશે; આતમ વસ્તુ સ્વભાવ સદા મુજ સાંભર,
ભાસન વાસન એહ ચરણ ધ્યાને ધો. ( શ્રી દેવચંદ્રજી કૃત સુવિધિનાથ ભગવાનનું સ્તવન.
હે ત્રણ જગતના નાથ ! કરૂણાનિધાન પરમાત્મા ! આપની પાસે મારી એક જ અભિલાષા છે. આત્માનુ શુદ્ધ ચૈતન્ય રવરૂપ મને નિરંતર યાદ રહેા. હું કદી આત્માના સ્વરૂપને ભૂલું નહીં તેવુ તમારા પ્રભાવથી થાઓ. આત્મ સ્વરૂપમાં જ તૃપ્તિ અને રમણતાના પરમ આનંદ મારા અદર નિત્ય રહેા તેવી મારી અભિલાષા છે................ પ્રાગ ન. ૩૨ આત્મ અનુભવની દિવ્ય પ્રક્રિયા
ધ્યાનાભ્યાસ
(A) એક હજાર પાંખડીવાળા કમળની કણિકામાં રહેલા મેરૂ પર્વતના શિખર ઉપર રહેલા સ્ફટિક રત્નના સિંહાસનમાં આપણે બેઠા છીએ.
(B) નાભિમાં ‘અહુર” મંત્રનું ધ્યાન કરવું. (C) • અહ‘'ના રેકમાંથી અગ્નિજ્વાળા પ્રગટ થાય છે. (D) હૃદયમાં ઊઁ' લટકતું કમળ છે. તેમાં આઠ ક્રમ છે. ‘ અહું'ના રેકમાંથી નીકળેલી અગ્નિજ્વાળામાં ( જ્ઞાનાવરણીય આદિ) આઠે કર્મો મળે છે. આગ્ન વધુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org